કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં કઈ અવકાશ સંસ્થાએ 2025થી 2030 વચ્ચે વાણિજ્યિક સ્પેસ સ્ટેશન ‘ઓર્બિટલ રીફ’ લૉન્ચ કરવાની યોજના બનાવી છે ?

SpaceX
બોઈંગ
બ્લૂ ઓરિજિન
બ્લૂશિફ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ(ISA)માં સામેલ થનારો 101મો દેશ ક્યો બન્યો ?

સાઉદી અરેબિયા
વેનેઝુએલા
ઈઝરાયેલ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP