કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નોસેનામાં સ્કોર્પિયન વર્ગની પાંચમી સબમરીન 'વાગિર' કમિશન કરવામાં આવી તેનો વિકાસ કયા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ - ૬ પ્રોજેક્ટ - ૨૮ પ્રોજેક્ટ - ૫ પ્રોજેક્ટ - ૭૫ પ્રોજેક્ટ - ૬ પ્રોજેક્ટ - ૨૮ પ્રોજેક્ટ - ૫ પ્રોજેક્ટ - ૭૫ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતું પરમાણુ આધારિત ફ્યુઝન રિએક્ટર તાજેતરમાં કયા દેશમાં શરૂ કરાયું હતું ? ઇઝરાયેલ ચીન અમેરિકા જાપાન ઇઝરાયેલ ચીન અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં આકાર લઈ રહેલા ચક્રવાતને 'બુરેવિ' નામ કયા દેશે આપ્યું ? બાંગ્લાદેશ માલદીવ પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ માલદીવ પાકિસ્તાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં COVID-19 મહામારીને ધ્યાનમાં રાખી કયા રાજ્યમાં ફટાકડા વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ? રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નીચેનામાંથી કયા રાજ્ય દ્વારા સરકારી નોકરીઓમાં 33% મહિલા અનામતને મંજૂરી આપવામાં આવી ? પંજાબ હરિયાણા કેરળ ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા કેરળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોવિડ -19ને મ્હાત આપવા કયા દેશે 'નો માસ્ક નો સર્વિસ' પોલીસી લૉન્ચ કરી ? જાપાન બાંગ્લાદેશ અમેરિકા ભારત જાપાન બાંગ્લાદેશ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP