મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ખેડા સત્યાગ્રત વખતે મોહનલાલ પંડયાને ગાંધીજીએ કઈ ઉપમા આપી હતી ? ડુંગળી ચોર શેરડી ચોર બટાટા ચોર તમાકુ ચોર ડુંગળી ચોર શેરડી ચોર બટાટા ચોર તમાકુ ચોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ? અનિલ જોષી કવિ શ્રી બોટાદકર પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી અનિલ જોષી કવિ શ્રી બોટાદકર પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હું વિધવા થઈ ગયો છું' એવા ઉદ્ગારો ગાંધીજીએ કોના અવસાન સમયે ઉચ્ચાર્યા હતા ? બળવંતરાય ઠાકોર મગનલાલ ગાંધી શંકરલાલ બેંકર મહાદેવ દેસાઈ બળવંતરાય ઠાકોર મગનલાલ ગાંધી શંકરલાલ બેંકર મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ઔરંગાબાદ ભાગલપુર દરભંગા ચંપારણ ઔરંગાબાદ ભાગલપુર દરભંગા ચંપારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ? શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ મોરારજી ખીલજી શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ નાનજીભાઈ કાલિદાસ મહેતા શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ મોરારજી ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. ગાંધીજી સરોજીની નાયડુ સરદાર પટેલ ઉમાશંકર ગાંધીજી સરોજીની નાયડુ સરદાર પટેલ ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP