કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ' ક્યારે મનાવાય છે ? ૧૬ નવેમ્બર ૧૮ નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૭ નવેમ્બર ૧૬ નવેમ્બર ૧૮ નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૭ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં યોજાયેલ એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન (APEC) શિખર સંમેલનની યજમાની કયા દેશે કરી હતી ? ફિલીપાઇન્સ મલેશિયા દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયા ફિલીપાઇન્સ મલેશિયા દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે તાજેતરમાં કયા મહિનાને 'ગૌરવ માહ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી ? ડિસેમ્બર ઓક્ટોબર નવેમ્બર સપ્ટેમ્બર ડિસેમ્બર ઓક્ટોબર નવેમ્બર સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સુર સરોવર' અથવા તો 'કીથમ સરોવર' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વના સૌથી મોટા ગિરનાર ટેમ્પલ રોપવેનું તાજેતરમાં પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું. તેની લંબાઈ કેટલી છે ? 2320 મીટર 1290 મીટર 1320 મીટર 900 મીટર 2320 મીટર 1290 મીટર 1320 મીટર 900 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનેસ્કો કયા વર્ષથી 'રચનાત્મક અર્થવ્યવસ્થા'ના ક્ષેત્રમાં શેખ મુજીબુર રહેમાનના નામ પર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર શરૂ કરશે ? વર્ષ 2020 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2021 વર્ષ 2020 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP