કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા મંત્રાલય 'સફાઈ મિત્ર સુરક્ષા ચેલેન્જ' શરૂ કરી ? પુથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય પુથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત ડાયનામિકસ લિમિટેડનું મુખ્યમથક ક્યાં આવેલું છે ? નવી દિલ્હી હૈદરાબાદ બેંગાલુરુ વિશાખાપટનમ્ નવી દિલ્હી હૈદરાબાદ બેંગાલુરુ વિશાખાપટનમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોવિડ -19ને મ્હાત આપવા કયા દેશે 'નો માસ્ક નો સર્વિસ' પોલીસી લૉન્ચ કરી ? બાંગ્લાદેશ ભારત જાપાન અમેરિકા બાંગ્લાદેશ ભારત જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયુ. તે ISAનું વડુમથક ક્યાં આવેલું છે ? જયપુર, રાજસ્થાન બેંગ્લોર, કર્ણાટક ગુરુગ્રામ, હરિયાણા ગાંધીનગર, ગુજરાત જયપુર, રાજસ્થાન બેંગ્લોર, કર્ણાટક ગુરુગ્રામ, હરિયાણા ગાંધીનગર, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વિશ્વમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનાર ખલીફા બિન સલમાન અલ ખલીફાનું નિધન થયું તેઓ કયા દેશના વડાપ્રધાન રહ્યા હતા ? બેહરિન સાઉદી અરેબિયા કતાર UAE બેહરિન સાઉદી અરેબિયા કતાર UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ગ્રાહક દિવસ' 2020ની થીમ જણાવો? The sustainable customer during COVID-19 The sustainable customer The sustainable consumer during COVID-19 The sustainable consumer The sustainable customer during COVID-19 The sustainable customer The sustainable consumer during COVID-19 The sustainable consumer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP