મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા "વિશ્વ વસ્તી દિન"ની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 7, એપ્રિલ 14, ઓકટોબર 22, માર્ચ 11, જુલાઈ 7, એપ્રિલ 14, ઓકટોબર 22, માર્ચ 11, જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ ઓઝોન દિવસ તરીકે કયા દિવસને ઉજવાય છે ? 27મી સપ્ટેમ્બર 28મી સપ્ટેમ્બર 16મી સપ્ટેમ્બર 12મી ઓકટોબર 27મી સપ્ટેમ્બર 28મી સપ્ટેમ્બર 16મી સપ્ટેમ્બર 12મી ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ પર્યાવરણ દિન કયા દિવસે ઉજવવામાં આવે છે ? 15 જૂન 15 જૂલાઈ 5 જૂન 5 જૂલાઈ 15 જૂન 15 જૂલાઈ 5 જૂન 5 જૂલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યનું સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ? 31 માર્ચ 31 ડિસેમ્બર 1લી મે 26 જાન્યુઆરી 31 માર્ચ 31 ડિસેમ્બર 1લી મે 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) રાષ્ટ્ર બાલિકા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 30મી જાન્યુઆરી 25મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી 24મી જાન્યુઆરી 30મી જાન્યુઆરી 25મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી 24મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 22 સપ્ટેમ્બર 22 ડિસેમ્બર 17 નવેમ્બર 17 ઓકટોબર 22 સપ્ટેમ્બર 22 ડિસેમ્બર 17 નવેમ્બર 17 ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP