મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ એઈડસ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 10, એપ્રિલ 17, સપ્ટેમ્બર 12, નવેમ્બર 1, ડિસેમ્બર 10, એપ્રિલ 17, સપ્ટેમ્બર 12, નવેમ્બર 1, ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં 15મી ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યક્તિના માનમાં મનાવવામાં આવે છે ? માઈકલ ટેમર ડૉ.અબ્દુલ કલામ સાઈરસ મિસ્ત્રી ડૉ.માર્ગારેટ ચાન માઈકલ ટેમર ડૉ.અબ્દુલ કલામ સાઈરસ મિસ્ત્રી ડૉ.માર્ગારેટ ચાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો "ઈન્ટરનેશનલ યુથ ડે" કયારે મનાવવામાં આવે છે ? 13, સપ્ટેમ્બર 15, ઓગસ્ટ 14, ઓકટોબર 12, ઓગસ્ટ 13, સપ્ટેમ્બર 15, ઓગસ્ટ 14, ઓકટોબર 12, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) માનવ અધિકાર દિન ક્યારે મનાવવામાં આવે છે ? 15મી જૂન 8મી માર્ચ 10મી ડિસેમ્બર 12મી ઓક્ટોબર 15મી જૂન 8મી માર્ચ 10મી ડિસેમ્બર 12મી ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ? 22, સપ્ટેમ્બર 18, નવેમ્બર 10, ઓગસ્ટ 10, માર્ચ 22, સપ્ટેમ્બર 18, નવેમ્બર 10, ઓગસ્ટ 10, માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ દ્રષ્ટિ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 11, નવેમ્બર 12, ઓકટોબર 5, સપ્ટેમ્બર 14, ડિસેમ્બર 11, નવેમ્બર 12, ઓકટોબર 5, સપ્ટેમ્બર 14, ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP