મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ દ્રષ્ટિ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 12, ઓકટોબર 14, ડિસેમ્બર 11, નવેમ્બર 5, સપ્ટેમ્બર 12, ઓકટોબર 14, ડિસેમ્બર 11, નવેમ્બર 5, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ એઈડસ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ? 10, એપ્રિલ 17, સપ્ટેમ્બર 1, ડિસેમ્બર 12, નવેમ્બર 10, એપ્રિલ 17, સપ્ટેમ્બર 1, ડિસેમ્બર 12, નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) દર વર્ષે 11 જુલાઈને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ? વિશ્વ હેરીટેઝ દિવસ ઊર્જા સંરક્ષણ દિવસ વિશ્વ જન સંખ્યા દિવસ વિશ્વ વન દિવસ વિશ્વ હેરીટેઝ દિવસ ઊર્જા સંરક્ષણ દિવસ વિશ્વ જન સંખ્યા દિવસ વિશ્વ વન દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વમાં ‘વર્લ્ડ પોસ્ટ ડે' કઈ તારીખે મનાવવામાં આવે છે ? 6, ઓકટોબર 8, ઓકટોબર 7, ઓકટોબર 9, ઓકટોબર 6, ઓકટોબર 8, ઓકટોબર 7, ઓકટોબર 9, ઓકટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું ? 1990 1975 2002 2001 1990 1975 2002 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) દર વર્ષે ભારતમાં 16 ડિસેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે ? વિજય દિવસ વીજળી બચાવો દિવસ ગ્રાહક દિવસ કિસાન દિવસ વિજય દિવસ વીજળી બચાવો દિવસ ગ્રાહક દિવસ કિસાન દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP