Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District બે સમાન ઊંચાઈના શંકુઓના પાયાની ત્રિજયાનો ગુણોત્તર 2:3 છે. તો તેમના ઘનફળનો ગુણોત્તર ___ છે. 3 : 2 4 : 6 4 : 9 8 : 27 3 : 2 4 : 6 4 : 9 8 : 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District x¹⁵ + 1 ને x - 1 વડે ભાગતા ___ શેષ મળે. 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'માય ડિયર જ્યુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા ? નમંદાશંકર દવે જયંતીલાલ ગોહેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ નમંદાશંકર દવે જયંતીલાલ ગોહેલ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મરાલ - એટલે કયું પક્ષી ? મોર કબૂતર હંસ બાજ મોર કબૂતર હંસ બાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે ? ભોપાલ દેવાસ નેપાનગર ઈન્દોર ભોપાલ દેવાસ નેપાનગર ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ‘Why are you standing in the queue ?’ - Find the present continuous verb. Why are you queue standing you standing Why are you queue standing you standing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP