કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતની 23મી મહિલા ગ્રાન્ડમાસ્ટર કોણ બની ? પ્રિયંકા નુટક્કી નેહા ઉપાધ્યાય રાધીકા શર્મા માધવી કિશોર પ્રિયંકા નુટક્કી નેહા ઉપાધ્યાય રાધીકા શર્મા માધવી કિશોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત ક્યા પાડોશી દેશ સાથે સંયુક્ત જળ વિકાસ સમિતિ બનાવવા અંગે સહમત થયું ? પાકિસ્તાન નેપાળ ચીન બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાળ ચીન બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલય/વિભાગ દ્વારા 'Dare2eraD TB' પહેલ લૉન્ચ કરવામાં આવી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપેલ તમામ બાયો ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય આપેલ તમામ બાયો ટેકનોલોજી વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ Train Collision Avoidance Sysyem (TCAS)નું પરીક્ષણ કર્યુ તેનું નામ જણાવો. કવચ પ્રતિરક્ષા સુરક્ષા પ્રેરણા કવચ પ્રતિરક્ષા સુરક્ષા પ્રેરણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા શહેરમાં 35મો સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય મેળો શરૂ થયો ? નોઈડા જયપુર ફરિદાબાદ નોઈડા નોઈડા જયપુર ફરિદાબાદ નોઈડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) 2022ની થીમ : જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો આપેલ બંને જન ઔષધિ દિવસ (7 માર્ચ) 2022ની થીમ : જન ઔષધિ-જન ઉપયોગી આપેલ પૈકી એક પણ નહીં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) 2022ની થીમ : જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો આપેલ બંને જન ઔષધિ દિવસ (7 માર્ચ) 2022ની થીમ : જન ઔષધિ-જન ઉપયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP