Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District બે શંકુની ત્રિજ્યાનો ગુણોત્તર 2:3 છે તથા તિર્યક ઊંચાઈનો ગુણોત્તર 3:4 છે તો તેની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર ___ થાય. 3 : 4 2 : 3 1 : 2 3 : 2 3 : 4 2 : 3 1 : 2 3 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ગુજરાતમાં કયા સ્થળે 1200 વર્ષથી પવિત્ર અગ્નિ પ્રજવલિત છે ? નારાયણ સરોવર ગલતેશ્વર સુરત ઉદવાડા નારાયણ સરોવર ગલતેશ્વર સુરત ઉદવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District ત્રણ સમતોલ સિક્કાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. તો ગમે તે એક જ સિક્કા પર છાપ મળે તે ઘટનાની સંભાવના ___ છે. 1/4 3/8 1/2 1/8 1/4 3/8 1/2 1/8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'. સારી ખીચડીનો સ્વાદ બગડવો વિશ્વાસ ઠગારો સાબિત થાય ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે સારી ખીચડીનો સ્વાદ બગડવો વિશ્વાસ ઠગારો સાબિત થાય ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ આપો : આર્શીવાદ કવિયિત્રિ સામાજીક ઝિંદાદિલી આર્શીવાદ કવિયિત્રિ સામાજીક ઝિંદાદિલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District નીચેનામાંથી સાચી સંધિ દર્શાવો : સ + બંધ = સંબંધ નમસ + કાર = નમસ્કાર પરિ + નામ = પરિણામ રામ + આયન = રામાયણ સ + બંધ = સંબંધ નમસ + કાર = નમસ્કાર પરિ + નામ = પરિણામ રામ + આયન = રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP