Loading [Contrib]/a11y/accessibility-menu.js

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
12 વ્યક્તિ રોજના 8 કલાક કામ કરી તે એક કાર્ય 10 દિવસમાં પૂરુ કરે છે જો તેજ કાર્ય 8 વ્યક્તિ સાથે 8 દિવસમાં પૂરુ કરવુ હોય તો રોજના કેટલા કલાક કામ કરવું જોઈએ.

18
10
12
15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો.
"સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ"

સ્વરાનુનાસીક
અનુસ્વાર
સ્વરાનુનાસિક
અનુસ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP