ભારતનો ઈતિહાસ (History of India)
1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?

મેડમ ભીખાઈજી કામા
વીર સાવરકર
શ્યામજીકૃષ્ણ વર્મા
રાણા સરદારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

બાલાજી વિશ્વનાથ
તાનાજી
રાઘોબા
ગુરુ રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP