સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એ કોલોનીમાં 2/3 સભ્યો મેગેઝીન 'A' મંગાવે છે. અડધા સભ્યો મેગેઝીન 'B' મંગાવે છે. 80 સભ્યો બંને મેગેઝીન મંગાવે છે. 40 સભ્યો એક પણ મેગેઝીન મંગાવતા નથી. સભ્યોની સંખ્યા શોધો. 300 400 240 320 300 400 240 320 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? અમદાવાદ જામનગર સુરત જુનાગઢ અમદાવાદ જામનગર સુરત જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ચિનાઈ માટીના વહેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર મહીસાગર કચ્છ રાજકોટ સુરેન્દ્રનગર મહીસાગર કચ્છ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સહસંબંધાંક એ કેવું માપ છે ? નિરપેક્ષ ગુણોત્તર સરેરાશ સાપેક્ષ નિરપેક્ષ ગુણોત્તર સરેરાશ સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ) ની શરૂઆત ક્યારથી થઈ ? તા. 1-1-2014 તા. 1-4-2015 તા. 1-1-2016 તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-4-2015 તા. 1-1-2016 તા. 1-1-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Usually we ___ our car ___ at Rahim's garage. (have + service) have ___ served have ___ serviced had ___ service has ___ serviced have ___ served have ___ serviced had ___ service has ___ serviced ANSWER DOWNLOAD GUJARATI MCQ APP