જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ? દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. દરેક વ્યકિત માટે એક બોસ દરેક વ્યકિત માટે એક આદેશ દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકસભામાં શૂન્યકાળ(Zero Hour)ની મહત્તમ અવધિ ___ હોઈ શકે. અનિર્દિષ્ટ 1 કલાક 2 કલાક 30 મિનિટ અનિર્દિષ્ટ 1 કલાક 2 કલાક 30 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) દોરવણીના મુખ્યત્વે કેટલા તત્વો છે ? બે ચાર એક ત્રણ બે ચાર એક ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) RTI એટલે શું ? Right to Information Ready to Imagination Right to Individualization Right to Institutionalization Right to Information Ready to Imagination Right to Individualization Right to Institutionalization ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ? આર્ગરિશે પ્રો.ઉર્વીકે ફેડરિક ટેલરે પીટર ડકરે આર્ગરિશે પ્રો.ઉર્વીકે ફેડરિક ટેલરે પીટર ડકરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા. 3-10-2005 તા. 12-10-2005 તા. 15-6-2005 તા. 31-12-2005 તા. 3-10-2005 તા. 12-10-2005 તા. 15-6-2005 તા. 31-12-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP