જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટમાં જનસંપર્ક સાધવા માટે ગુજરાત સરકારે અપનાવેલ નવીન માધ્યમો અંગે નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ? આપેલ તમામ કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ આપેલ તમામ કન્યા કેળવણી અભિયાન શાળા પ્રવેશોત્સવ ગુણોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) “POSDCORB” સૂત્રના પ્રણેતા કોણ છે ? લ્યુથર ગ્યુલિક ન્યુમેન અને સમર ડો. જ્યોર્જ. આર. ટેરી વોર્ન અને જોસેફ મેસી લ્યુથર ગ્યુલિક ન્યુમેન અને સમર ડો. જ્યોર્જ. આર. ટેરી વોર્ન અને જોસેફ મેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? અંકુશ દોરવણી માહિતી સંચાર માહિતી પ્રેષણ અંકુશ દોરવણી માહિતી સંચાર માહિતી પ્રેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 1961માં રાજ્યસભા દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્ત આધારિત નીચેના પૈકી કયા વર્ષમાં ત્રીજી અખિલ ભારતીય સેવા 'ભારતીય વન સેવા' ઉભી કરવામાં આવી ? 1968 1963 1966 1962 1968 1963 1966 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ? ચેલૈયા સમિતિ કેલકર સમિતિ ગેડલજી સમિતિ નરસિંહમ સમિતિ ચેલૈયા સમિતિ કેલકર સમિતિ ગેડલજી સમિતિ નરસિંહમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ? વોર્ન અને જોસેફ મેસી લ્યુથર ગ્યુલીક ન્યુમેન અને સમર ડૉ. જયોર્જ આર. ટેરી વોર્ન અને જોસેફ મેસી લ્યુથર ગ્યુલીક ન્યુમેન અને સમર ડૉ. જયોર્જ આર. ટેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP