સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી મહત્વના દિવસ અંગેનું અયોગ્ય જોડકુ પસંદ કરો. વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર વિશ્વ શિક્ષણ દિવસ - 5 એપ્રિલ રાષ્ટ્રીય શિક્ષક દિવસ - 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ - 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ? આપેલ બંને જૈન બૌદ્ધ એક પણ નહીં આપેલ બંને જૈન બૌદ્ધ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વનો સૌથી મોટો દૂધ નિકાસકાર દેશ ક્યો છે ? ન્યુઝીલેન્ડ ચીન અમેરિકા જર્મની ન્યુઝીલેન્ડ ચીન અમેરિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કયા સ્વાતંત્ર્ય સેનાની ને 'ભારતીય સિવિલ સર્વિસના સંરક્ષક સંત' તરીકે ઓળખવામાં આવે છે ? સત્યેન્દ્રનાથ બોઝ જવાહરલાલ નેહરુ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ સત્યેન્દ્રનાથ બોઝ જવાહરલાલ નેહરુ સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) NSGM નું પૂરું નામ શું છે ? નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી આપેલ પૈકી એક પણ નહીં નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન નેશનલ સિક્યોરિટી ગાર્ડસ મિલીટરી આપેલ પૈકી એક પણ નહીં નેશનલ સ્માર્ટ ગ્રીડ મિશન ન્યૂ સ્માર્ટ ગ્રીડ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યુનાઇટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ (UNCTAD)નું વડુમથક ક્યાં આવેલું છે ? પેરિસ લન્ડન મોસ્કો જીનિવા પેરિસ લન્ડન મોસ્કો જીનિવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP