જાહેર વહીવટ (Public Administration)
'ન્યુ ડેસ્પોટીઝમ'(New Despotism) કોણે લખ્યું ?

લૉર્ડ હેવાર્ટ
અર્નસ્ટ ફ્રરન્ડ
એલ.ડી.વાઈટ
ડબલ્યુ.એ.રોબસન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ?

માહિતી પ્રેષણ
અંકુશ
માહિતી સંચાર
દોરવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
વહીવટદારોનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP