ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની સ્થાપત્ય શૈલી કઈ છે ? ઈરાની ગ્રીક પાંડ્ય ગાંધાર ઈરાની ગ્રીક પાંડ્ય ગાંધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોસ હાંકતા ખેડૂતોએ ગાયેલા ગીતોને શું કહેવાય છે ? હલોતરા પુંજ ચંદ્રાવળા પાવરી હલોતરા પુંજ ચંદ્રાવળા પાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મચ્છુની સહાયક નદી ડેમીનદીના કિનારે કયું શહેર આવેલું છે ? ટંકારા મોરબી માળીયા મીયાણા વાંકાનેર ટંકારા મોરબી માળીયા મીયાણા વાંકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પ્રણામી સંપ્રદાય' કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો ? લાલજી દેવચંદ્ર કુબેરદાસ પ્રાણનાથ લાલજી દેવચંદ્ર કુબેરદાસ પ્રાણનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કર્માબાઈનું તળાવ ક્યા આવેલું છે ? લખપત શામળાજી ભચાઉ મોડાસા લખપત શામળાજી ભચાઉ મોડાસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'અકીક'ની નમુનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે ? બાલાસિનોર ખંભાત અમદાવાદ પાટણ બાલાસિનોર ખંભાત અમદાવાદ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP