જાહેર વહીવટ (Public Administration) ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગ મળે તેમજ ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય તે માટે રાજ્ય સરકારે કન્ઝયુમર્સ એફેર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાતની રચના કયા વર્ષથી કરેલ છે ? 1990 1985 1982 1987 1990 1985 1982 1987 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) માહિતી મેળવવાના અધિકારનો અમલ આપણા દેશમાં ક્યારથી થયો ? ઓગસ્ટ 2005 ઓકટોબર 2008 ઓકટોબર 2005 જુલાઈ 2005 ઓગસ્ટ 2005 ઓકટોબર 2008 ઓકટોબર 2005 જુલાઈ 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે વ્યવહારમાં મુખ્ય ચેનલ તરીકે કોણ કામ કરે છે ? મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન રાજ્યપાલ પ્રભારી મંત્રી મુખ્ય સચિવ મુખ્ય પ્રધાન રાજ્યપાલ પ્રભારી મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) તોશાખાના એટલે – રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયું જાહેર-ખાનગી ભાગીદારી (PPP - public private partnership) નું ઉદાહરણ નથી ? Build operate and transfer (BOT) Design, build, finance, operate and own (DBFOO) Build operate and own (BOO) Build operate, own and transfer (BOOT) Build operate and transfer (BOT) Design, build, finance, operate and own (DBFOO) Build operate and own (BOO) Build operate, own and transfer (BOOT) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ? તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ મંડલ સમિતિ કે.સંથાનમ સમિતિ તેજબહાદુર સપ્રુ સમિતિ સ્વર્ણસિંહ સમિતિ મંડલ સમિતિ કે.સંથાનમ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP