જાહેર વહીવટ (Public Administration)
એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ?

પાસ પાસેની સ્તંભઆકૃતિ
વૃતાંશ આલેખ
સ્તંભાકૃતિ
પાઈ આકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'બજાર આધારિત લોકપ્રશાસન' શબ્દનો ઉપયોગ કોણે કર્યો ?

લેન અને રોસનબ્લૂમ
પોલીટ
હુડ
ઓસર્બોન અને ગેબલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દષ્ટિકોણ રજૂ કર્યો.....

લુઈ એલન
લ્યુથર ગ્યુલીક અને લ્યેનડેલ ઉર્વિક
ડૉ. જી.આર.ટેરી
હેનરી ફેયોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
આઈ.એ.એસ. (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ની ટ્રેઈનિંગ ક્યાં આપવામાં આવે છે ?

દિલ્હી
દાર્જિલિંગ
હૈદરાબાદ
મસૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના વિવિધ એકમોમાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ?

લાઈન એકમો
સચિવાત્મક (સ્ટાફ) એકમો
ખાનગી લિમિટેડ કંપનીઓ
સહાયક એકમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP