જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટ એટલે...

સેવા કરવી
લોકોની કાળજી રાખવી
આપેલ તમામ
જાહેર બાબતોનું સંચાલન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

દલિપ રાજા
કૌટિલ્ય
કે. બી. સરકાર
કાલિદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિને વેગ મળે તેમજ ગ્રાહકોના હિતોનું રક્ષણ થાય તે માટે રાજ્ય સરકારે કન્ઝયુમર્સ એફેર્સ એન્ડ પ્રોટેકશન એજન્સી ઓફ ગુજરાતની રચના કયા વર્ષથી કરેલ છે ?

1985
1982
1987
1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ?

વિનિવેશ ખાતું
કેન્દ્રીય સીધા કર બોર્ડ
ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ
રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેના પૈકી કયું લોકપ્રશાસન પર એલ.પી.જી (L.P.G) (ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ) ની અસર બાબતે સાચું નથી ?

કોર્પોરેટ સંચાલન
જાહેર ક્ષેત્રમાં વિનિવેશ
રાજ્યની વધુ ભૂમિકા
સેવાઓના બાહ્ય કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP