જાહેર વહીવટ (Public Administration)
આઈ.એ.એસ. (ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) ની ટ્રેઈનિંગ ક્યાં આપવામાં આવે છે ?

હૈદરાબાદ
મસૂરી
દિલ્હી
દાર્જિલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઈએ"- આ વિધાન કોનું છે ?

મહાત્મા ગાંધી
જયપ્રકાશ નારાયણ
સરદાર પટેલ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
પબ્લિક એડમીનીસ્ટ્રેશન (જાહેર વહીવટ) ઉપર સૌ પ્રથમ કોના દ્વારા લેખ લખવામાં આવ્યો હતો ?

ઓડોનેલ
વુડ્રો વિલ્સન
મેરી પાર્કર
જ્હોન મીલેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
માહિતીની આપ-લે ___

દ્વિમાર્ગી પ્રક્રિયા છે
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
એકમાર્ગી પ્રક્રિયા છે
સમકક્ષ પ્રક્રિયા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP