જાહેર વહીવટ (Public Administration) નીચેનામાંથી રાજયવહીવટ-શાસન સંદર્ભે કયું યોગ્ય ન ગણાય ? રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. રાજાએ પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરવું જોઈએ. સુશાસનમાં કેન્દ્રસ્થાને પ્રજા હોય છે. પ્રજાના સુખમાં રાજા (શાસક)નું સુખ સમાયેલું છે. રાજાના સુખમાં પ્રજાનું સુખ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ? પીટર ડકરે આર્ગરિશે પ્રો.ઉર્વીકે ફેડરિક ટેલરે પીટર ડકરે આર્ગરિશે પ્રો.ઉર્વીકે ફેડરિક ટેલરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) તોશાખાના એટલે – રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા રાજ્ય સરકારના નાણાં રાખવાની જગ્યા અધિકારીઓ, મંત્રીશ્રીઓ અને મુખ્યમંત્રીશ્રીને મળેલ ભેટ સોગાદો આમાં જમા કરવામાં આવે છે. રાજ્યનો શસ્ત્ર સરંજામ રાખવાની જગ્યા રાજ્યના જર-ઝવેરાત રાખવાની જગ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લૉર્ડ રીપન લૉર્ડ ક્લાઈવ લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લૉર્ડ રીપન લૉર્ડ ક્લાઈવ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેની ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? દસ્તાવેજ અહેવાલ પત્ર રજા રીપોર્ટ દસ્તાવેજ અહેવાલ પત્ર રજા રીપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી ? વહીવટ શિક્ષણ વાસ્તુશાસ્ત્ર કાયદો વહીવટ શિક્ષણ વાસ્તુશાસ્ત્ર કાયદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP