સામાન્ય જ્ઞાન (GK) 'અરબી સમુદ્રની રાણી' તરીકે કયું શહેર જાણીતું છે ? મુંબઈ પણજી કોચી કોઝીકોડ મુંબઈ પણજી કોચી કોઝીકોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કઈ ઋતુમાં વૃક્ષોને નવા પાંદડા ફૂટે છે ? વસંત શિશિર વર્ષા શરદ વસંત શિશિર વર્ષા શરદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય બંધારણમાં યુનિફોર્મ સીવીલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે. 54 44 41 48 54 44 41 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આપેલ શબ્દો પૈકી સાચી જોડણીવાળો શબદ કયો છે ? મીજબાનિ મિજબાની મીજબાની મિજબાનિ મીજબાનિ મિજબાની મીજબાની મિજબાનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 0.15 0.1 0.05 0.2 0.15 0.1 0.05 0.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું. આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય શ્રીધર આચાર્ય પાયથાગોરસ આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય શ્રીધર આચાર્ય પાયથાગોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP