ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુકત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી લક્ષ્મીમલ સિંઘવી બાબાસાહેબ આંબેડકર જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ -5 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -3 અનુસૂચિ -5 અનુસૂચિ -2 અનુસૂચિ -1 અનુસૂચિ -3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ડૉ.બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ? 417 395 403 421 417 395 403 421 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવેલું છે ? અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 18 અનુચ્છેદ - 12 અનુચ્છેદ - 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ / સલાહથી કરી શકે છે ? કેન્દ્રિય તકેદારી આયોગ સર્વોચ્ચ અદાલત લોકસભા સંસદ કેન્દ્રિય તકેદારી આયોગ સર્વોચ્ચ અદાલત લોકસભા સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP