ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય મુદા નીચે ‘સત્યમેવ જયતે' કઈ લિપિમાં લખાય છે ? ગુજરાતી અંગ્રેજી બંગાળી દેવનાગરી ગુજરાતી અંગ્રેજી બંગાળી દેવનાગરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના નાણા સચિવ ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણા સચિવ ભારતના નાણાંમંત્રી ભારતના પ્રધાનમંત્રી ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાઈકોર્ટની બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) રીટની સત્તા બંધારણના કયા અનુચ્છેદ મુજબ છે ? અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 226 અનુચ્છેદ - 32 અનુચ્છેદ - 154 અનુચ્છેદ - 201 અનુચ્છેદ - 226 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? ફઝલઅલી મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી યશવંતરાવ ચૌહાણ ફઝલઅલી મોરારજી દેસાઈ લાલ બહાદુર શાસ્ત્રી યશવંતરાવ ચૌહાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાન આર્ટિકલ-7 મુજબ કઈ તારીખ ભારતના રાજ્યક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે ? 26 જાન્યુઆરી 1950 1 માર્ચ 1947 1 જાન્યુઆરી 1948 15 જાન્યુઆરી 1947 26 જાન્યુઆરી 1950 1 માર્ચ 1947 1 જાન્યુઆરી 1948 15 જાન્યુઆરી 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય કાયદો કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP