કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઓફ ઈન્ડિયા(NHAI) એ ક્યા એક્સપ્રેસવેના નિર્માણનો પ્રસ્તાવ રજૂ કર્યો છે ?

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે
ગોરખપુર-સિલિગૂડી એકસપ્રેસ વે
ચંપારણ-પોરબંદર એક્સપ્રેસ વે
ગોપાલગંજ-કોલકતા એક્સપ્રેસ વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા દેશે આગામી 3 વર્ષોમાં દેશના તમામ પરમાણુ ઊર્જા પ્લાન્ટ બંધ કરવાની ઘોષણા કરી ?

ફિનલેન્ડ
બેલ્જિયમ
નેધરલેન્ડ
ડેન્માર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ?

ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા
પાકિસ્તાન
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP