કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં 'ભારત પ્રવાસન વિકાસ નિગમ'ના નવા અધ્યક્ષ તરીકે કોણ પદભાર સંભાળ્યો છે ? જી.કિશન રેડ્ડી વિરેન્દ્ર સિંહ સંબિત પાત્રા ગંજી કમલા વી રાવ જી.કિશન રેડ્ડી વિરેન્દ્ર સિંહ સંબિત પાત્રા ગંજી કમલા વી રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે પુરૂષોની હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2021માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે, તેનું આયોજન ક્યા કરાયું હતું ? ટોક્યો રાંચી ઢાકા કાઠમંડુ ટોક્યો રાંચી ઢાકા કાઠમંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં રેણુકાજી ડેમ પ્રોજેક્ટની આધારશિલા મુકી ? ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે આગામી 3 વર્ષોમાં દેશના તમામ પરમાણુ ઊર્જા પ્લાન્ટ બંધ કરવાની ઘોષણા કરી ? નેધરલેન્ડ બેલ્જિયમ ડેન્માર્ક ફિનલેન્ડ નેધરલેન્ડ બેલ્જિયમ ડેન્માર્ક ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જિતેન્દ્રસિંહ દ્વારા લૉન્ચ કરાયેલ “અદ્વિતીય” ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી કોના માટે લોન્ચ કરાઈ છે ? વિદ્યાર્થીઓ પેન્શનરો કામદારો મહિલા ઉદ્યમીઓ વિદ્યાર્થીઓ પેન્શનરો કામદારો મહિલા ઉદ્યમીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP