ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો હતો ? અનુચ્છેદ-372 અનુચ્છેદ-370 અનુચ્છેદ-369 અનુચ્છેદ-371 અનુચ્છેદ-372 અનુચ્છેદ-370 અનુચ્છેદ-369 અનુચ્છેદ-371 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગોવા મુક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર કયું હતું ? હૈદરાબાદ રાંચી બેંગ્લોર મુંબઈ હૈદરાબાદ રાંચી બેંગ્લોર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારના હકકો નીચે દર્શાવેલ કયા કાયદાથી નાબૂદ કરવામાં આવ્યા ? ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એકટ, 1833 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ચાર્ટર એક્ટ, 1853 ચાર્ટર એક્ટ, 1813 ચાર્ટર એકટ, 1833 રેગ્યુલેટીંગ એક્ટ, 1773 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે ? ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન પંજાબ ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે ? 354 356 352 358 354 356 352 358 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સુધારા વિધેયક સંસદના કયા સદનમાં રજૂ કરવામાં આવે છે ? લોકસભામાં કોઈપણ સદનમાં રાજ્યસભામાં સંસદની સંયુકત બેઠકમાં લોકસભામાં કોઈપણ સદનમાં રાજ્યસભામાં સંસદની સંયુકત બેઠકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP