ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ મેકોલ લોર્ડ જોટકાફે લોર્ડ મેયો લોર્ડ કર્ઝન લોર્ડ મેકોલ લોર્ડ જોટકાફે લોર્ડ મેયો લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષ સંસદમાં ક્યારે પોતાના મતાધિકારો ઉપયોગ કરી શકે છે ? સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે સભાગૃહ ઠરાવ પસાર કરે ત્યારે 'હા' અને 'ના' માં મડાગાંઠ પડે ત્યારે રાષ્ટ્રપતિ કહે ત્યારે પ્રધાનમંત્રી કહે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે ? 332 334 330 338 332 334 330 338 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં કેટલી અનુસૂચિઓ આમેજ કરવામાં આવેલી છે ? 11 12 13 10 11 12 13 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 221 મો 122 મો 121 મો 212 મો 221 મો 122 મો 121 મો 212 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ? 90 દિવસ 30 દિવસ 60 દિવસ 120 દિવસ 90 દિવસ 30 દિવસ 60 દિવસ 120 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP