ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે રાષ્ટ્રપતિ, નાણાંપંચે કરેલી ભલામણોને સંસદમાં પ્રસ્તુત કરે છે ? 279 283 281 280 279 283 281 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ ખરડા પર સહી કર્યા વગર પોતાની પાસે રાખી મૂકે તેને શું કહેવાય ? પાવર વીટો પોકેટ વીટો પર્સનલ વીટો સુપર વીટો પાવર વીટો પોકેટ વીટો પર્સનલ વીટો સુપર વીટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ? જન્મથી કે વારસાથી કાયદા દ્વારા દેશીકરણથી નોંધણીથી કે લગ્નથી આપેલ તમામથી જન્મથી કે વારસાથી કાયદા દ્વારા દેશીકરણથી નોંધણીથી કે લગ્નથી આપેલ તમામથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 162 161 159 160 162 161 159 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાની રચનામાં કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓની સંખ્યા ___ થી વધુ ન હોવી જોઈએ. 18 10 20 16 18 10 20 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા. ડૉ. ઝાકિર હૂસેન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન ડૉ. હમીદ અન્સારી ડૉ. ઝાકિર હૂસેન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. રાધાકૃષ્ણન ડૉ. હમીદ અન્સારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP