ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતના પ્રથમ રાજય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા ? ઘીરુભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ઘીરુભાઈ શાહ જશવંત મહેતા વિનય શર્મા સનત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે ? સંરક્ષણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે ? 356 352 354 358 356 352 354 358 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ 'અસ્પૃશ્યતા' નાબૂદ કરે છે ? 17 16 18 19 17 16 18 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આઈ.સી.ગોલકનાથ કેસમાં કયો કાયદો ગેરબંધારણીય હોવાની તકરાર ધ્યાનમાં લેવામાં આવી હતી ? ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 ધી ઉત્તર પ્રદેશ સુગરકેન (પરચેઝ ટેક્સ) એક્ટ, 1965 પંજાબ લેન્ડ ટેન્યોર્સ એક્ટ, 1965 બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ, 1879 ધી ઉત્તર પ્રદેશ જમીનદારી એબોલીશન અને લેન્ડ રીફોર્મસ એક્ટ, 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ? જુનાગઢના અશોક શીલાલેખમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી જુનાગઢના અશોક શીલાલેખમાંથી જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી રાણા કુંભાના વિજય સ્તંભમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP