ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઇવ લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ રીપન લોર્ડ માઉન્ટબેટન લોર્ડ કલાઇવ લોર્ડ વોરન હેસ્ટીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમ્યાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ? બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ડો. જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ઘનશ્યામ ઓઝા ડો. જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી ડો. બાબાસાહેબ આંબેડકર મોરારજીભાઈ દેસાઈ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનું વિસર્જન કોણ કરી શકે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ કોઈ નહીં રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક અર્થમાં ભારતમાં કયારથી અંદાજપત્રનો પ્રારંભ કરવામાં આવ્યો ? 1862 1860 1861 1863 1862 1860 1861 1863 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ? 30 સભ્યો 25 સભ્યો 22 સભ્યો 18 સભ્યો 30 સભ્યો 25 સભ્યો 22 સભ્યો 18 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP