ભારતનું બંધારણ (Constitution Of India) પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક કોણ કરે છે ? રાજ્ય સરકાર જિલ્લા કલેકટર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ રાજ્ય સરકાર જિલ્લા કલેકટર હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સેશન્સ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 310 અનુચ્છેદ – 309 અનુચ્છેદ – 311 અનુચ્છેદ – 312 અનુચ્છેદ – 310 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના બંધારણીય સલાહકાર તરીકે ___ નિમણુંક કરવામાં આવી હતી ? સૈયદ મોહમ્મદ અબ્દુલા કનૈયાલાલ મુનશી બી.આર. આંબેડકર ડી.પી.ખૈતાન સૈયદ મોહમ્મદ અબ્દુલા કનૈયાલાલ મુનશી બી.આર. આંબેડકર ડી.પી.ખૈતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ? 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીતિઆયોગ (NITI) ની રચના શેના સ્થાને કરવામાં આવી છે ? આપેલ તમામ આયોજન પંચ નાણાં પંચ પગાર પંચ આપેલ તમામ આયોજન પંચ નાણાં પંચ પગાર પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવવાની મજૂરી ઉપરના પ્રતિબંધ બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 22 આર્ટિકલ – 29 આર્ટિકલ – 27 આર્ટિકલ – 23 આર્ટિકલ – 22 આર્ટિકલ – 29 આર્ટિકલ – 27 આર્ટિકલ – 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP