ભારતનું બંધારણ (Constitution Of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? આવક દંડ ધર્મ ખર્ચ આવક દંડ ધર્મ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ભારતના બંધારણના કયા આર્ટિકલની સાથે રહી રચાયો છે ? 23A 21A 22A 24A 23A 21A 22A 24A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યા થઈ હતી ? કોલકતા મુંબઈ અમદાવાદ મદ્રાસ કોલકતા મુંબઈ અમદાવાદ મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રીય નાણાંમંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રીય નાણાંમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ___ મૂળભૂત અધિકાર છે રાજકીય અધિકાર છે. દીવાની અધિકાર છે મૂળભૂત ફરજ છે મૂળભૂત અધિકાર છે રાજકીય અધિકાર છે. દીવાની અધિકાર છે મૂળભૂત ફરજ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે ? 8 4 12 10 8 4 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP