• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ભારતનું બંધારણ (Constitution Of India)

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ?

ત્રણ માસ
એક માસ
છ માસ
એક વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે ?

3 વર્ષ
છ વર્ષ
પાંચ વર્ષ
ચાર વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
J.V.P. સમિતિની રચના ક્યારે કરવામાં આવી ?

ઈ.સ. 1950
ઈ.સ. 1960
ઈ.સ. 1948
ઈ.સ. 1956

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે ?

392
221
323
226

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ?

રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
વડાપ્રધાન
મુખ્યપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોની ભલામણ મુજબ રાજ્યોને કેન્દ્ર કર-આવકનો હિસ્સો મળે છે ?

નીતિ આયોગ
નાણાપંચ
કેન્દ્ર સરકાર
આયોજન પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON ભારતનું બંધારણ (Constitution Of India)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) વાક્યના પ્રકારો નળ અને ટાંકી (Cistern) GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) સમય અને અંતર (Time and Distance) કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US