ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારે કોની ભલામણથી પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત કરી ? કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ સંસદનો ઠરાવ 10મું નાણાપંચ આયોજન પંચ કેન્દ્રીય પ્રધાનમંડળની આર્થિક બાબતોની સમિતિ સંસદનો ઠરાવ 10મું નાણાપંચ આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ? 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી 30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં 73 મો બંધારણીય સુધારો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો ? 1989 1993 1990 1988 1989 1993 1990 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંસદમાં સંઘ પ્રદેશનું વધુમાં વધુ કેટલું પ્રતિનિધિત્વ હોઈ શકે ? 20 સભ્યો 13 સભ્યો 15 સભ્યો 17 સભ્યો 20 સભ્યો 13 સભ્યો 15 સભ્યો 17 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજનો ખ્યાલ કોણે બાંધ્યો ? જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે ? અમેરિકા આયર્લેન્ડ જર્મની રશિયા અમેરિકા આયર્લેન્ડ જર્મની રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP