ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ? પ્રકાશભઈ ઠક્કર એસ.પી. ભરૂચા પી.એન. ભગવતી હરિલાલ જે. કણિયા પ્રકાશભઈ ઠક્કર એસ.પી. ભરૂચા પી.એન. ભગવતી હરિલાલ જે. કણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં કેટલી યાદીઓ છે ? 12 યાદીઓ 14 યાદીઓ 16 યાદીઓ 10 યાદીઓ 12 યાદીઓ 14 યાદીઓ 16 યાદીઓ 10 યાદીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ચેરમેન લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 269-279 અનુચ્છેદ256-263 અનુચ્છેદ 245-255 અનુચ્છેદ 264-268A અનુચ્છેદ 269-279 અનુચ્છેદ256-263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ચૂંટણી માટે રાજ્ય દ્વારા નાણાકીય સહાય મળવી જોઈએ" એવી ભલામણ કઈ સમિતિએ કરેલ હતી ? શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી કિષ્ણા સમિતિ શ્રી સકરીયા કમીશન શ્રી ઈન્દ્રજીત ગુપ્તા સમિતિ શ્રી અશોક સમિતિ શ્રી કિષ્ણા સમિતિ શ્રી સકરીયા કમીશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP