ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ? જિલ્લા અદાલતને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને બધી જ અદાલતોને જિલ્લા અદાલતને વડી અદાલતને સર્વોચ્ચ અદાલતને બધી જ અદાલતોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ નાણાકીય બિલ રેલવે બજેટ વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ નાણાકીય બિલ રેલવે બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદનાં બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ કોના અધ્યક્ષ પણ છે ? સર્વોચ્ચ અદાલત લોકસભા રાજ્યસભા રાજ્યસભા અને યુ. પી. એસ. સી. સર્વોચ્ચ અદાલત લોકસભા રાજ્યસભા રાજ્યસભા અને યુ. પી. એસ. સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship) વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship) આપેલ પૈકી કોઈ નહીં દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship) બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship) વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship) આપેલ પૈકી કોઈ નહીં દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 12 10 11 14 12 10 11 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP