ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોની સંયુકત બેઠક બોલાવવાનો અધિકાર કોને છે ? પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિને રાજ્યસભાના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને પ્રધાનમંત્રીને રાષ્ટ્રપતિને રાજ્યસભાના અધ્યક્ષને લોકસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(દ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ? સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો લોકસભા અને રાજ્યસભાના સભ્યો રાષ્ટ્રપતિ નાગરિકો સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો લોકસભા અને રાજ્યસભાના સભ્યો રાષ્ટ્રપતિ નાગરિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવળંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્ય સભાના સભ્ય સંસદીય સચિવ સ્પીકર ઉદ્યોગ મંત્રીશ્રી રાજ્ય સભાના સભ્ય સંસદીય સચિવ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે ? 12 15 20 17 12 15 20 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના મૂળભૂત હકોના ભાગને કયા નામે ઓળખવામાં આવે છે ? મેગ્નાકાર્ટા પ્રોરોઇન્ડ ફન્ડારાઇટ્સ કોરેન્ટી બેઝરૂલ મેગ્નાકાર્ટા પ્રોરોઇન્ડ ફન્ડારાઇટ્સ કોરેન્ટી બેઝરૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP