ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યુ ? 26 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ? જન ગણ મન સત્યમેવ જયતે જય હિન્દ વંદે માતરમ્ જન ગણ મન સત્યમેવ જયતે જય હિન્દ વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ? કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા વડાપ્રધાન દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકો, ઓસીઆઇ અને પીઆઈઓ કે જેઓ ભારતની બહાર વસવાટ કરે છે તેમના દ્વારા માહિતી અધિકારની અરજી તેઓ... સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા આપેલ પૈકી કોઈ નહીં સ્થાનિક ભારતીય દૂતાવાસ / કોન્સ્યુલેટ / હાઈકમિશનના જાહેર માહિતી અધિકારીને અરજી કરવી લાગુ પડતા વિભાગના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા વિદેશ મંત્રાલયના જાહેર માહિતી અધિકારીને ટપાલ દ્વારા આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે ? 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ 10 વર્ષનો જિલ્લાઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ અને 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ બંને હોવા જોઈએ 10 વર્ષનો વડીઅદાલતમાં વકીલાતનો અનુભવ પાંચ વર્ષ – વડી અદાલતના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બિનમતપાત્ર' છે ? આપેલ તમામ ગુજરાત હાઈકોર્ટ જાહેર સેવા આયોગ રાજ્યપાલ આપેલ તમામ ગુજરાત હાઈકોર્ટ જાહેર સેવા આયોગ રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP