ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ?

શિયાળુ સત્રમાં
ચોમાસુ સત્રમાં
પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં)
બધાજ સત્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાની બેઠક બોલાવવાની સત્તા કોની પાસે છે ?

મુખ્યમંત્રી
રાજયપાલ
નાયબ મુખ્યમંત્રી
વિધાનસભા અધ્યક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-8
અનુચ્છેદ-9
અનુચ્છેદ-11
અનુચ્છેદ-10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણીઓ ઉપર જરૂરી કાર્યવાહી હાથ ધરવાની છેવટની જવાબદારી કોની છે ?

સર્વોચ્ચ અદાલત
ભારતના રાષ્ટ્રપતિ
સંસદ
નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રી નિયુક્તિ કોણ કરે છે ?

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજયપાલ
રાષ્ટ્રપતિ
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP