ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા ?

સુચેતા કૃપલાણી
ઇન્દિરા ગાંધી
પ્રતિભા પાટીલ
વિજયાલક્ષ્મી પંડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય સભા દ્વારા ભારતનાં બંધારણને કઈ તારીખે અપનાવવામાં આવ્યું ?

26 નવેમ્બર, 1949
25 ઓક્ટોબર, 1949
25 ઓક્ટોબર, 1948
26 નવેમ્બર, 1948

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ?

નગરપાલિકા અધિનિયમ
મેટ્રોપોલિટન અધિનિયમ
ગ્રામપંચાયત અધિનિયમ
ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP