ભારતનું બંધારણ (Constitution Of India)
ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ?

1989
1992
1990
1991

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ?

રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે.
કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે.
રાષ્ટ્રપતિ નિર્ણય લે છે.
સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ?

વડાપ્રધાનને
રાજ્યનો પોતાનો અધિકાર છે.
સંસદને
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ–19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયુ વિધાન સાચું છે ?

ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે.
આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી.
ફકત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.
ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP