કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) માનવાધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 8 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 8 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સંપુક્તપણે પ્રી-અરાઈવલ કસ્ટમ્સ ડેટા એક્સચેન્જ અંગે પાઈલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો ? શ્રીલંકા માલદીવ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતીય સેનાને ક્યા દેશ પાસેથી હેરોન ડ્રોન પ્રાપ્ત થયા છે ? ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે પૃથ્વી અવલોકન ઉપગ્રહ જિયુઆન-1 02E લૉન્ચ કર્યો ? ચીન સાઉદી અરેબિયા જાપાન રશિયા ચીન સાઉદી અરેબિયા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારત, માલદિવ અને શ્રીલંકા વચ્ચે કોલંબો સિક્યોરિટી કોન્કલેવ (CSC)નું આયોજન ક્યાં થયું હતું ? બંગાળની ખાડી અરબ સાગર મન્નારનો અખાત હિંદ મહાસાગર બંગાળની ખાડી અરબ સાગર મન્નારનો અખાત હિંદ મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) RBIએ ભારતનો વર્ષ 2021-22 માટે વાસ્તવિક GDP વૃદ્ધિદર કેટલો નક્કી કર્યો છે ? 10.25% 10% 9.5% 8.5% 10.25% 10% 9.5% 8.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP