ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને રચના ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ – 117 આર્ટિકલ – 128 આર્ટિકલ – 120 આર્ટિકલ – 124 આર્ટિકલ – 117 આર્ટિકલ – 128 આર્ટિકલ – 120 આર્ટિકલ – 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે. આપેલ પૈકી એક પણ નહીં છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) આપેલ પૈકી એક પણ નહીં છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના હિસાબો સંબંધે ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલના રિપોર્ટો રાજ્યના રાજ્યપાલ સમક્ષ રજૂ કરવા અને રાજ્ય વિધાનમંડળ સમક્ષ મૂકવાની જોગવાઇ બંધારણની કઈ કલમ હેઠળની છે ? 148 151(2) 150 151(1) 148 151(2) 150 151(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શ્વેતપત્ર એટલે- રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ ઊંચી જાતનો કાગળ એક પણ નહીં રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ ઊંચી જાતનો કાગળ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉત્કર્ષ માટેનો સંદર્ભ બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે ? 14(4) અને 16(4) 18(1) અને 19(1) 20(1) અને 22(1) 28(1) અને 29(1) 14(4) અને 16(4) 18(1) અને 19(1) 20(1) અને 22(1) 28(1) અને 29(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનાં સદસ્યની મુદત કેટલી હોય છે ? 3 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 6 વર્ષ 4 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP