ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ? આર્ટિકલ – 75 આર્ટિકલ – 79 આર્ટિકલ – 73 આર્ટિકલ – 78 આર્ટિકલ – 75 આર્ટિકલ – 79 આર્ટિકલ – 73 આર્ટિકલ – 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા અનુચ્છેદની જોગવાઈઓ કટોકટી સમયે પણ યથાવત રહે છે ? અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,21 અનુચ્છેદ 20,22 અનુચ્છેદ 19,20 અનુચ્છેદ 20,21 અનુચ્છેદ 19,21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 123 122 120 124 123 122 120 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? હેબિયસ કોર્પસ મેન્ડેમસ સર્ટિઓરરી કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ મેન્ડેમસ સર્ટિઓરરી કૉ-વોરન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ? 21 23 20 25 21 23 20 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP