ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 61 આર્ટિકલ – 57 આર્ટિકલ – 63 આર્ટિકલ – 64 આર્ટિકલ – 61 આર્ટિકલ – 57 આર્ટિકલ – 63 આર્ટિકલ – 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિની ઉંમર કેટલી છે ? 58 વર્ષ 65 વર્ષ 62 વર્ષ 60 વર્ષ 58 વર્ષ 65 વર્ષ 62 વર્ષ 60 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 4 3 2 1 4 3 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી ખાતાઓમાં નિષ્પક્ષ ઓડિટ કરતી સંસ્થા CAGનું આખું નામ શું છે ? Controller of Accounts General Chief Auditor General Comptroller and Auditor General Central Auditor General Controller of Accounts General Chief Auditor General Comptroller and Auditor General Central Auditor General ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની નિવૃત્તિવય કેટલી છે ? કોઇ વય મર્યાદા નથી 70 વર્ષ 80 વર્ષ 75 વર્ષ કોઇ વય મર્યાદા નથી 70 વર્ષ 80 વર્ષ 75 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP