ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 15-08-1950 26-11-1949 14-03-1949 26-01-1950 15-08-1950 26-11-1949 14-03-1949 26-01-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જગજીવનરામ સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરૂ જગજીવનરામ સરદાર પટેલ બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું આકસ્મિક ભંડોળ (The Contingency Fund of india) નીચેનામાંથી કોના હવાલે રાખવામાં આવે છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણામંત્રી ભારતના રાષ્ટ્રપતિ ભારતના નાણાં સચિવ (The Finance Secretary) ભારતના પ્રધાનમંત્રી ભારતના નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રમાં નવા રાજ્યોને દાખલ કરવા અથવા તેમની સ્થાપના કરવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ-5 આર્ટિકલ-9 આર્ટિકલ-2 આર્ટિકલ-7 આર્ટિકલ-5 આર્ટિકલ-9 આર્ટિકલ-2 આર્ટિકલ-7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના હિસાબોનું અન્વેષણ (Audit of Account) કયા વિષયની યાદીમાં આવે છે ? સંઘ યાદી સમવર્તી યાદી રાજ્ય યાદી અન્ય યાદી સંઘ યાદી સમવર્તી યાદી રાજ્ય યાદી અન્ય યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટેની લઘુતમ ઉંમર મર્યાદા કેટલી છે ? 25 35 45 30 25 35 45 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP